વરસાદની સિઝનમાં કયા મોડમાં ચલાવવું જોઈએ  AC?

હાલમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

વરસાદની ઋતુમાં ભેજ પણ લોકોને ખૂબ પરેશાન કરે છે.

કારણ કે ચોમાસા દરમિયાન હવામાં ભેજનું સ્તર વધી જાય છે.

આવી સ્થિતિમાં, ACને 'ડ્રાય' અથવા 'ડિહ્યુમિડિફાઇ' મોડમાં ચાલવું જોઈએ.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આ મોડ તાપમાનને ઘણું ઓછું કર્યા વિના હવામાં ભેજને ઓછું કરવામાં મદદ કરે છે. 

ડ્રાય મોડમાં AC ચલાવવામાં સામાન્ય રીતે તેને કૂલ મોડની તુલનામાં ઓછી એનર્જીનો વપરાશ થાય છે.

આવું એટલા માટે થાય છે, કારણકે કમ્પ્રેસર ધીમી ગતિએ ચાલે છે. 

વધારે ભેજ રૂમને તે વાસ્તવિકથી વધારે ગરમ ફીલ કરાવી શકે છે.

ભેજ ઘટાડીને, ડ્રાય મોડ વધુ આરામદાયક રહેવાની જગ્યા બનાવવામાં મદદ કરે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.