કેટલાં ટકા થતાં ચાર્જિંગ પર મુકવો જોઈએ ફોન? 

લોકો તેમના ફોનને થોડી-થોડી વારે ચાર્જિંગમાં મુકવાની ભૂલ કરે છે.

જેમ જેમ ફોન જૂનો થાય છે તેમ તેમ બેટરી લાઈફ ઓછી ચાલવા લાગે છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે ફોનને કેટલા ટકા પર ચાર્જ કરવો યોગ્ય છે.

સારી બેટરી લાઈફ જાળવવા માટે, ફોન જ્યારે 20% પર હોય ત્યારે તેને પ્લગ ઇન કરવો જોઈએ.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ફોનને 80-90% સુધી ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે.

જો તે 0% સુધી ડ્રેઇન થાય છે, તો તે બેટરી માટે સારું નથી.

જ્યારે 0% થી ચાર્જ કરવામાં આવે ત્યારે બેટરી ખૂબ જ ગરમ થવા લાગે છે.

બેટરીને વધુ ચાર્જ કરવાથી કોઈ મોટું જોખમ રહેતું નથી.

જો તમે બેટરીને લાંબા સમય સુધી ચાલતી રાખવા માંગતા હોવ તો લોકલ ચાર્જરનો ઉપયોગ ન કરો.