જેમાં તેમણે ટેડીબિયરની જીવંત કલા દર્શાવી છે.
આ કલા પ્રદર્શનમાં આર્ટિસ્ટે કરેલા અનુભવો તથા લાગણી જોવા મળે છે.
જેમાં સન્ની કુંભારણાએ ટેડીબિયરની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
તેમણે એક ટેડીબિયરનું પાત્ર લઈ તેના પર કામ કર્યુ છે.
તેઓએ આ ટેડીબિયરના અલગ અલગ સ્વરૂપો દર્શાવ્યા છે.
તેમણે જીવનની દરેક ક્ષણ, વસ્તુ અને પરિસ્થિતીની પ્રેરણા તેમાં કંડારી છે.