પીળા દાંત સફેદ મોતી જેવા ચમકશે, 100 ટકા અસરકારક છે આ નુસખો

કોઇપણ વ્યક્તિની ખૂબસૂરતી તેના દાંત હોય છે.

ઘણીવાર લોકો પીળા દાંતના કારણે પરેશાન રહે છે. 

આજે અમે તમને પીળા દાંત માટે ઘરેલુ નુસખા જણાવી રહ્યાં છીએ.

જેનો ઉપયોગ કરીને તમે તમારા દાંત ચમકાવી શકો છો. 

MORE  NEWS...

કાજુ-બદામનો પણ બાપ છે આ લીલા પાન! શરીરમાં ભરી દેશે ખલી જેવી તાકાત

નકામા પડેલા આ છોતરા છે ઘણા કામના, સાવ મફતમાં સફેદ વાળને બનાવશે કાળા ભમ્મર

Weight Loss: ચરબીને મીણની જેમ ઓગાળશે મધ, રોજ આ રીતે પીવો, તરત ઘટશે વજન

બેકિંગ સોડાને હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો.

આ પેસ્ટને દાંત પર લગાવીને પાણીથી કોગળા કરી લો.

કેળાની છાલ, સ્ટ્રોબેરી, સરસિયાનું તેલ, સિંધવ મીઠા સાથે લીમડાના દાતણનો ઉપયોગ કરો.

લોકોએ માત્ર 2 મિનિટ સુધી બ્રશ કરવું જોઇએ.

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો. 

MORE  NEWS...

કેમિકલ વાળા કલર નહીં વાળ પર લગાવો વીગન હેર ડાય, નેચરલી બ્લેક થશે હેર

Hacks: મલાઇમાંથી ઢગલો ઘી નીકળશે, આ ટિપ્સથી માવો અને દહીં પણ બનશે

રોજ સવારે પીવો આ સસ્તા બીજનું પાણી, 15 જ દિવસમાં લટકતું પેટ અંદર જશે