પીળા દાંત સાવ મફતમાં ચમકી જશે, આ દેશી નુસખો અપનાવો

Medium Brush Stroke

ઘણીવાર દાંત અને પેઢા પર એક ચીકણું લેયર જામી જાય છે. 

Medium Brush Stroke

દાંત પર જામેલુ આ લેયર બીજું કંઇ નહીં, પરંતુ બેક્ટેરિયા હોય છે. 

Medium Brush Stroke

દાંત પર જામેલા બેક્ટેરિયાનાં લેયરને ટાર્ટર કહેવામાં આવે છે. 

Medium Brush Stroke

બેક્ટેરિયાના આ લેયરના કારણે દાંત ગંદા દેખાય છે. 

Medium Brush Stroke

મોઢામાંથી દુર્ગંધ આવે છે અને બીમારીનું જોખમ વધી જાય છે. 

MORE  NEWS...

કબજિયાતમાં દવા લેવાને બદલે આટલું કરો, સવારે એક ઝાટકે પેટ સાફ થઇ જશે

સફેદ વાળ 2 જ કલાકમાં કાળા કરી દેશે આ મસાલો, ઘરે બનાવો નેચરલ હેર ડાઇ

ઘરમાં કોઇ શાકભાજી નથી? ચિંતા છોડો, 10 મિનિટમાં બનાવો દહીંવાળા મરચાનું ટેસ્ટી શાક

Medium Brush Stroke

એક સરળ અને ઘરેલુ ઉપાયથી તમે ગંદકી અને ટાર્ટરનો સફાયો કરી શકો છો. 

Medium Brush Stroke

તેના માટે 1-1 ચમચી એલોવેરા જેલ અને ગ્લિસરીન, 4 ચમચી બેકિંગ સોડા, 10 ટીપાં લેમન એસેંશિયલ ઓઇલ લો.

Medium Brush Stroke

ચારેય વસ્તુઓને એક કપ પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવી લો

Medium Brush Stroke

હવે આ પેસ્ટને આંગળીની મદદથી તમારા દાંત પર થોડી વાર સુધી ઘસો. 

Medium Brush Stroke

તે બાદ સ્વચ્છ પાણીથી સારી રીતે કોગળા કરીને મોઢું સાફ કરી લો. 

MORE  NEWS...

7 જ દિવસમાં મળશે કોરિયન જેવી ગ્લાસ સ્કિન, રોજ રાતે લગાવો આ હોમમેડ નાઇટ ક્રીમ

Recipe: વધેલી રોટલીને ફેંકતા નહીં! આ રીતે મિનિટોમાં બનાવો યમી કેક

સવારે ખાલી પેટ પીવો આ પલાળેલા બીજનું પાણી, Blood Sugar તરત થશે Down