કંપની પાસે 9000 કરોડનો ઓર્ડર, ધમધોકાળ કમાણી કરાવશે શેર

ભારતની સૌથી મોટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંચાલિત ટેલિકોમ સાધનોનું ઉત્પાદન કરતી કંપની તેજસ નેટવર્કના શેર વર્ષ 2024માં માલામાલ બનાવી શકે છે. 

વાયરલાઈન અને વાયરલેસ નેટવર્ક ઉત્પાદનોનું ડિઝાઈન અને નિર્માણ કરનારી આ કંપનીની પાસે Q2FY24ના અંત સુધી 9,270 કરોડની ઓર્ડર બુક છે. 

વર્ષ 2023માં શેરે 42 ટકાથી વધારેનું રિટર્ન આપી ચૂકેલા તેજસ નેટવર્કના શેરની 52 સપ્તાહની હાઈ 940 રૂપિયા અને 510 રૂપિયા છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

વર્ષ 2023ના અંતિમ કારોબારી દિવસે આ શેર 0.80 ટકાની તેજીની સાથે 869.00 રૂપિયા પર બંધ થયો હતો.

MK ગ્લોબલનું કહેવું છે કે, તેજસ નેટવર્કના શેરની કિંમતમાં 22 ટકાનો વધારો આવી શકે છે. આ શેરને લઈને ફર્મે ખરીદીની સલાહ આપી છે. 

એમ કે ગ્લોબલે તેજસ નેટવર્કના શેર પર ‘BUY’ રેટિંગ આપતા 1,050 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે.

MK ગ્લોબલને આશા છે કે, તેજસ નેટવર્ક FY24-28Eમાં ઓછામાં ઓછા 29,200 કરોડનો ઓર્ડર પૂરો કરશે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.