1 કલાકમાં 1 હજાર રોટલી

Gray Frame Corner

કચ્છના માધાપરની એક સંસ્થા રખડતા શ્વાનોને ભોજન માટે રોટલી પૂરી પાડે છે. 

Gray Frame Corner

આ સંસ્થાનું નામ છે 'તેરા તુજકો અર્પણ'. 

Gray Frame Corner

પશુપ્રેમી લોકો શ્વાનને મેંદાની બિસ્કીટ ખવડાવે છે. જે તેમના માટે હાનિકારક છે. 

Gray Frame Corner

તેથી આ પશુપ્રેમી સંસ્થાએ શ્વાનને બિસ્કીટ ખવડાવવાનું બંધ કરીને રોટલી શરુ કરી. 

Gray Frame Corner

તેમના દ્વારા રોટલી બનાવવાનું ઓટોમેટિક મશીન પણ વસાવવામાં આવ્યું છે.

Gray Frame Corner

દાતાઓના સહયોગથી સંસ્થાએ આ મશીન વસાવ્યું છે. 

Gray Frame Corner

આ મશીન લોટ બાંધવાથી લઈને રોટલી બનાવવા સુધીનું કામ જાતે જ કરી લે છે.

Gray Frame Corner

આ સંસ્થા પાસે નોંધણી કરાવીને પશુપ્રેમીઓ નિશુલ્ક રોટલી લઈ જાય છે. 

Gray Frame Corner

બાદમાં તેઓ શ્વાનને બિસ્કીટની બદલે આ રોટલી ખવડાવે છે. 

Gray Frame Corner

આ મશીનમાં 1 કલાકમાં 1 હજાર રોટલી બનાવી લે છે. 

Gray Frame Corner

આ સંસ્થા રોજ અહીં 2 હજાર રોટલી બનાવે છે.

Gray Frame Corner

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો