આ 7 ઉપાય  ઉધઈના ત્રાસથી છૂટકારો અપાવશે

ચોમાસામાં ભેજના કારણે ઉધઈનો ઉપદ્રવ વધી જાય છે

લાકડામાં ઉધઈ પગ પેસારો કરે તો કાઢવી મુશ્કેલ થઈ જાય છે

ઉધઈ જે જગ્યા પર થઈ હોય ત્યાં થોડું મીઠું છાંટી દો

લીમડાનું તેલ કે પછી તેના પાનનો રસ પણ ઉપયોગી થશે

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

કારેલાના રસના છંટકાવથી પણ ઉધઈથી છૂટકારો મળી શકે 

વિનેગરને પાણીમાં ભેળવીને ઉધઈ પર સ્પ્રે કરી શકાય છે

લવિંગના તેલને પાણીમાં ભેળવીને તેનો પણ સ્પ્રે કરી શકાય

સાબુનું પાણી પણ ઉધઈને ભગાવવામાં મદદરૂપ થઈ શકે

પ્રભાવિત જગ્યા પર મરચાની ભૂકી નાખવાથી પણ ઉધઈ મરી જશે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)