પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી 5 સૌથી સુંદર એથલિટ

એલિકા શ્મિટ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી સૌથી સુંદર એથ્લિટ છે.

તેણે ઓલિમ્પિકમાં મિશ્ર ટીમ 4x400 મીટર રિલેમાં ભાગ લીઈ ચુક્યો છે.

પેરાગ્વેની સ્વિમર લુઆના એલોન્સો દેખાવમાં ખૂબ સુંદર છે.

તે આ વર્ષે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી હતી.

MORE  NEWS...

શું તમને ખબર છે અંગ્રેજીમાં i અને j લખતી વખતે તેના પર લાગેલા ટપકાને શું કહેવાય?

આ દેશોમાં નોકરી મળે તો સમજવું કે તમારી લાઈફ સેટ થઈ ગઈ, સરકાર સામેથી આપે છે પૈસા!

આર્મીમાં ક્યા અધિકારીને મળે છે સૌથી વધારે પગાર? 

મનિકા બત્રા દેખાવમાં ખૂબ જ સુંદર છે.

પેરિસ ઓલિમ્પિકમાં તે કંઈ અદ્ભુત કરી શકી નહોતી.

કેનેડાની એલિસા ન્યુમેન પણ સુંદર એથ્લેટ્સમાંથી એક છે.

તેણે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતની મનુ ભાકર પણ દેખાવમાં ખૂબ સુંદર છે.

તેણે આ વર્ષે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.