હિન્દુ ધર્મમાં લગ્ન એક ખુબ ખાસ રિવાજ હોય છે.

આઓ જાણીએ હિન્દુ ધર્મમાં થતા 8 પ્રકારના લગ્નો અંગે.

બ્રહ્મ વિવાહ - આ લગ્નમાં બંને પરિવાર લગ્નમાં હાજર હોય છે.

દેવ વિવાહ -  આ વિવાહ સૌથી નીચલા સ્તર પર રાખવામાં આવે છે. 

અર્શ વિવાહ -  આ વિવાહમાં દુલ્હાએ કિંમત ચૂકવવી પડે છે. 

ગંધર્વ વિવાહ - આને પ્રેમ વિવાહ પણ કહેવામાં આવે છે. 

MORE  NEWS...

આ તારીખે જન્મેલી છોકરીઓ હોય છે પરફેક્ટ વાઈફ; બદલી નાખશે પતિ અને સાસરિયાની કિસ્મત

શનિ-મંગળની ખાસ સ્થિતિ બનશે માનવ જીવન માટે તણાવનું કારણ

રક્ષાબંધન બાદ બુધ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિઓની ખુલશે કિસ્મત

પ્રજાપ્રત્ય વિવાહ - આ એકબીજાની મરજી અને સામાજિક અનુમોદન પર આધારિત હોય છે.

અસુર વિવાહ - આ સૌથી વધુ આલોચનાત્મક રૂપોથી થાય છે.

રાક્ષસ વિવાહ - એમાં દુલ્હા અને દુલ્હનનું અપહરણ કરી લગ્ન કરાવવામાં આવે છે.

પૈશાચઃ વિવાહ - આને લગ્નનુ સૌથી નીચલું સ્વરૂપ માનવામાં આવે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.