કલ્પના બહારનું છે ભાઈ આ તો! ભારતમાં કેટલી ટ્રેન, કેટલા સ્ટેશન, કેટલું મોટું છે નેટવર્ક?

કલ્પના બહારનું છે ભાઈ આ તો! ભારતમાં કેટલી ટ્રેન, કેટલા સ્ટેશન, કેટલું મોટું છે નેટવર્ક?

ઓસ્ટ્રેલિયાની કુલ જનસંખ્યા જેટલા લોકો તો ભારતમાં રોજ ટ્રેનમાં મુસાફરી કરે છે.

દેશમાં દરરોજ લગભગ 22,593 ટ્રેન સંચાલિત થાય છે.

જેમાંથી 13,452 મુસાફર ટ્રેન અને 9141 માલગાડીઓ છે.

આ તમામ ટ્રેન 7325 સ્ટેશન કવર કરે છે.

રેલવે માલગાડિઓ દ્વારા દરરોજ 20.38 કરોડ ટન સામાનની હેરફેર કરે છે.

ભારતમાં તમામ ટ્રેન પ્રતિદિન 67,368 કિલોમીટરનું અંતર કાપે છે.

દેશમાં કુલ રેલવે રૂટ 63,028 કિલોમીટર છે.

ભારતમાં દુનિયાનું ચોથુ સૌથી મોટું રેલ નેટવર્ક છે.

આજ કારણ છે કે રેલવેને ભારતની લાઈફ લાઈન કહેવાય છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો