મજૂરી કરીને પેટ ભરતા ખેલાડીએ જીત્યો મેડલ

એશિયન ગેમ્સ 2023માં ભારતનું રેકોર્ડબ્રેક પ્રદર્શન.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

ભારતે પ્રથમ વખત 20 થી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે.

35 કિમીની મિક્સ્ડ રિલે રેસ વૉકમાં રામબાબૂએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રામબાબૂએ પેટ પાળવા માટે મનરેગામાં મજૂરી પણ કરી હતી.

MORE  NEWS...

ડબલ રોટીને કેમ કહેવામાં આવે છે ડબલ રોટી? જાણો બ્રેડનું કેમ પડ્યું આવું વિચિત્ર નામ

દિવસમાં 20 વાર દારુથી હાથ ધોવે છે આ તાનાશાહ

લગ્ન પહેલા માતા બની જાય છે આ મહિલાઓ, દાયકાઓથી ચાલે છે અહીં લિવ-ઈન પરંપરા!

દીકરાના મેડલ જીતવાની જાણકારી તેના પિતાને ઘાસ કાપતા દરમિયાન મળી હતી.

રામબાબૂ ઉત્તર પ્રદેશના સોનભદ્રના મધુપૂર ગામનો રહેવાસી છે.

ઘર ચલાવવા રામબાબૂને વારાણસીમાં વેટરની નોકરી પણ કરી હતી.

રામબાબૂ પાસે ન તો પોતાનું ઘર છે અને ન તો ખેતી કરવા માટે પર્યાપ્ત જમીન.

પીએમ મોદીએ પણ રામબાબૂને બ્રોન્ઝ મેડલ માટે શુભકામના પાઠવી હતી.

MORE  NEWS...

રોહિતની બોલિંગમાં 11 ગજબ બેટ્સમેનો થઈ ચૂક્યા છે આઉટ, નામ તો જુઓ

તમારા ફેવરિટ 5 ક્રિકેટરોનો છેલ્લો વર્લ્ડકપ હશે, કોઈ તો નિવૃત્તિ લઈ લેશે

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ભાભીઓ પણ છે સુંદર, જુઓ 10 તસવીરો