આ વાંસના વાસણો તમારા રસોડાની વધારશે શોભા

બુંદેલખંડ પોતાની પારંપારિક વિશેષતાન માટે પોતાની અલગ ઓળખ ધરાવે છે. 

આજે પણ અહીં ઘણા વિસ્તારોમાં પરંપરાગત રીતે લોકો પોતાનું જીવન જીવે છે. 

બુંદેલખંડના છતરપુર જિલ્લામાં આજે પણ વાંસના વાસણોનો લોકો ઉપયોગ કરે છે. 

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા

ઘણી જગ્યા પર તેના કારીગરો આજે તે જ કામ કરી રહ્યા છે. 

વાંસના વાસણને શુદ્ધ પ્રાકૃતિક માનવામાં આવે છે. 

લગ્ન અથવા અન્ય માંગલિક કાર્યોમાં વાંસથી બનેલા વાસણનો ઉપયોગ થાય છે.

અહીં તેનો ઉપયોગ ખેતી તેમજ વેપારની જેમ કરવામાં આવે છે. 

મોટામાં મોટો વજન ભરીને લઈ જવામાં પણ આ વાંસના વાસણ સક્ષમ છે. 

આધુનિકતાના સમયમાં આજે પણ લોકો આ વાંસના વાસણનો ઉપયોગ કરતા જોવા મળી શકે છે. 

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન