આ 2 શેરમાં તેજીની શક્યતા, ડીલર્સે કરાવી બમ્પર ખરીદી

બજારમાં ઉપરી સ્તરેથી પ્રોફિટ બુકિંગનો મૂડ જોવા મળ્યો છે, નિફ્ટી ઊંચાઈએથી 160 પોઈન્ટ તો બેંક નિફ્ટી 400 પોઈન્ટ ગબડ્યો છે. 

આજે ડીલિંગ રૂમ્સમાં ડીલર્સે GMR ઈન્ફ્રા અને હિંડાલ્કોના શેરમાં ખરીદીની સલાહ આપી છે.

GMR ઈન્ફ્રા- CNBC આવાઝના યતિન મોતાએ ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલાથી આ ઈનફ્રા સેક્ટરના દિગ્ગજ શેરમાં બુલિશ રેટિંગ આપી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ડિલર્સને લાગે છે કે, આ શેરમાં 94-96 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. ડિલર્સને લાગે છે કે, કંપની દ્વારા ફંડ એકત્રિત કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. 

Hindalco- બીજા શેરના રૂપમાં આજે ડીલર્સે હિંડાલ્કોના શેરમાં બુલિશ રેટિંગ આપી વર્તમાન ભાવે ખરીદવાની સલાહ આપી છે. 

ડિલર્સના પ્રમાણે હિંડાલ્કોના શેરમાં 615-620 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. ડીલર્સનું કહેવું છે કે, આમાં ફેબ્રુઆરી સીરીઝમાં નવી ખરીદી થઈ છે. તેનું ઓપન ઈન્ટરેસ્ટ 4 ટકા વધ્યું છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.