આ મંદિરમાં 3 વખત બદલાય છે શિવલિંગનો રંગ!

યુપીમાં એક ખુબ પૌરાણિક શિવ મંદિર છે. 

આ લખીમપુર જિલ્લાથી 7km દૂર સ્થિત છે. 

આ શિવ મંદિરનો ઇતિહાસ ખુભ જૂનો છે. 

આ મંદિરનું નામ લિલૌટી નાથ શિવ મંદિર છે. 

માન્યતા છે કે, આ મંદિર પાંડવોના અજ્ઞાતવાસના સમયે... 

શ્રીકૃષ્ણના માર્ગદર્શનમાં આ શિવલિંગ સ્થાપિત કરાયું હતું. 

ખાસ વાત એ છે કે શિવલિંગ દિવસમાં ઘણી વખત રંગ બદલે છે. 

માન્યતા છે કે સવારના સમયે કાળું, 

બપોરે બ્લુ અને રાત્રીના સમયએ જાખો સફેદ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે શનિ રેખા, 35ની ઉંમરમાં જ કમાય લે છે અઢળક ધન-સંપત્તિ

26 ઓગસ્ટ સુધી વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે મંગળ, આ જાતકોને મળશે ધન જ ધન

Samsaptak Yog Rashifal: શનિ-શુક્ર એક બીજા પર પાડશે સાતમી દ્રષ્ટિ