એટલે કે કામા હોલ્ડિંગ્સ દરેક 1 શેર પર રોકાણકારોને 4 બોનસ શેર આપશે.
કામા હોલ્ડિંગ્સે બોનસ શેરની રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી છે. કંપનીના બોર્ડે બોનસ ઈશ્યૂ માટે 17 ઓક્ટોબર 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.
કંપનીએ આ વર્ષે ઓગસ્ટમાં જ દરેક શેર પર 82 રૂપિયાનું અતરિમ ડિવિડન્ડ આપ્યું છે. આ પહેલા, કંપનીએ માર્ચ 2023માં 84 રૂપિયાનું અતરિમ ડિવિડન્ડ આપ્યું છે.
કામા હોલ્ડિંગ્સના શેર 31 ઓક્ટોબર, 2003ના રોજ 24.45 રૂપિયા પર હતા. જે 6 ઓક્ટોબર 2023ના રોજ 15,910 રૂપિયા પર પહોંચી ગયા છે.
જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ પહેલા કામા હોલ્ડિંગ્સના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને રોકાણને આજ સુધી કાયમ રાખ્યું હોત, તો વર્તમાન સમયમાં આ શેરની વેલ્યૂ 6.5 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
MORE
NEWS...
દેશના મોટાભાગના લોકો કઈ બેંકમાં FD કરાવવાનું પસંદ કરે છે?
આ તારીખથી લાગૂ થશે DA વધારો; જાણો એક્સપર્ટે શું કહ્યું?
શેર ખરીદતા લોકો માટે આવ્યા મોટા સમાચાર, SEBIનો આ નવો નિયમ જાણીને પછી જ કરજો રોકાણ
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.