4 બોનસ શેર આપશે આ કંપની, 2 નવેમ્બરે રેકોર્ડ ડેટ

જો તમે રોકાણ માટે કોઈ મલ્ટીબેગર શેરની શોધમાં હોવ તો Jeena Sikho Lifecareના શેરો પર નજર રાખી શકો છો.

તેણે તેના રોકાણકારોને ટૂંકાગાળામાં જ જબરદસ્ત કમાણી કરાવી છે. 

કંપનીના શેરની 52 સપ્તાહની હાઈ 1,225 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 140 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 1,671 કરોડ રૂપિયા છે.

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

કંપનીએ રેગુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે, કંપનીના શેરધારકોને 10 રૂપિયાના પ્રત્યેક 5 ઈક્વિટી શેરો માટે 10 રૂપિયાના 4 બોનસ ઈક્વિટી શેર આપવામાં આવશે.

તેના માટે 2 નવેમ્બર, 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 

જીના સિખો લાઈફકેર ભારતમાં લીડિંગ આયુર્વેદિક હેલ્થ કેર સિસ્ટમ પ્રોવાઈડર્સમાંથી એક છે. કંપની ગત 10 વર્ષોથી હેલ્થકેર સર્વિસ પ્રદાન કરી રહી છે.

શેરે તેની 52 સપ્તાહની નીચી સપાટી 140 રૂપિયાથી 774 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

આ શેર 1,000 સ્ટોકની લોટ સાઈઝની સાથે એસએમઈ સેગમેન્ટની અંતર્ગત આવે છે અને રોકાણકારોએ આ શેર પર નજર રાખવી જોઈએ.

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.