જલ્દી ફેલાઈ શકે છે આ ખતરનાક વાયરસ, ખતમ કરી દેશે મનુષ્યનું અસ્તિત્વ!

વૈજ્ઞાનિકોએ એક નવા વાયરસ અંગે ચેતવણી જાહેર કરી છે.

જો આ વાયરસ ફેલાશે, તો પૃથ્વીના ચહેરા પરથી મનુષ્યોના તમામ નિશાનો ભૂંસાઈ જશે.

આ વાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક હશે.

વૈજ્ઞાનિકોએ તેને ફેક્ટર એક્સ વાયરસ નામ આપ્યું છે.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'? 

આ વાયરસ પૃથ્વીના બર્ફીલા વિસ્તારોમાં ઘણા વર્ષોથી એકઠો થઈ ગયો છે.

પરંતુ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ગ્લોબલ વોર્મિંગને કારણે ફેલાઈ શકે છે.

છેલ્લા 50 વર્ષમાં આર્કટિકનું તાપમાન અનેકગણું વધી ગયું છે.

આવી સ્થિતિમાં, આ સ્થિર વાયરસ પીગળી શકે છે અને પાણી સાથે ફેલાય શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે તેનો ફેલાવો પૃથ્વી પરથી મનુષ્યનું અસ્તિત્વ જ નષ્ટ કરી દેશે.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી