Floral Separator

ખેતરમાં ઉગ્યું સોનું! ખેડૂતે કરી લાખોની કમાણી

Floral Separator

રાજસ્થાનના સીકર જિલ્લામાં એક ખેડૂત અંજીરની ખેતી કરી લાખોની કમાણી કરે છે. 

Floral Separator

ખેડૂત તારાચંદ આધુનિક રીતે ખેતી કરવા માટે પ્રખ્યાત છે. તે લગભગ 4 વર્ષથી અંજીરની ખેતી કરી રહ્યા છે. 

Floral Separator

અંજીરની ખેતીથી થયેલા ફાયદાથી ખેડૂતે આમળા, લીંબુ સહિત અનેક ફળ, શાકભાજીની ખેતી પણ કરે છે. 

Floral Separator

ખેડૂત ઓર્ગેનિક ખેતી કરીને કૃષિ ક્ષેત્રમાં સતત આવી રહેલા બદલાવની બેસ્ટ મિશાલ આપી રહ્યા છે.

Floral Separator

ખેડૂત તારાચંદ લામ્બાએ 20 વીઘા જમીન પર 4 વર્ષ પહેલાં 7000 અંજીરના ઝાડ લગાવ્યા હતાં.

Floral Separator

ખેડૂત તારાચંદ લામ્બા ઓર્ગેનિક રીતે ખાતર બનાવીને ટપક સિંચાઈ પદ્ધતિથી ઉન્નત ખેતી કરી રહ્યા છે.

Floral Separator

તારાચંદે જણાવ્યું કે, 1 વર્ષે મહેનત કર્યા બાદ પહેલા વર્ષમાં જ તેમની 24 લાખની કમાણી થઈ.

Floral Separator

તેમની ખેતી અને ફળની ક્વોલિટી સારી હોવાને કારણે અંજીરના ફળથી ઉત્પાદન કરનારી એક ખાનગી કંપનીએ તેમના બધા અંજીર ખરીદી લીધા હતાં. 

Floral Separator

તેમના ખેતરના 7000 છોડ પર લાગેલાં અંજીરના વર્ષે 24 લાખ રુપિયા મળી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો