થઈ ગયું ફાઈનલ! Tataનો શેર માર્કેટમાંથી થઈ જશે D-List

ટાટા મોટર્સનું કહેવું છે કે, ટાટા મોટર્સ DVRની ડીલિસ્ટિંગને મંજૂરી મળી ગઈ છે.

ટાટા મોટર્સ લિમિટેડ તેમજ તેના શેરધારકો અને શાહુકારોની વચ્ચે બધા એ ઓર્ડિનરી શેરોને કેન્સલ કરવા માટે અને ઓર્ડિનરી શેરોને બહાર પાડવા માટે કંપની દ્વારા આપવામાં આવેલા અરેજમેન્ટ પર BSE અને NSEએ નો-ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ આપી દીધું છે.

10 DVR શેર પર Tata Motorsના 7 શેર મળશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, ટાટા મોટર્સ હવે DVRને ‘ટાટા’ કરી રહી છે. DVRના શેર સામાન્ય શેરામાં બદલાઈ જશે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

DVR એટલે કે ડિફ્રેન્શિયલ વોટિંગ રાઈટ્સ. DVRએ અન્ય શેરોની જેમ જ હોય છે. પરંતુ આમાં શેરધારકોને વોટિંગનો અધિકાર ઓછો હોય છે.

DVRનો ફાયદો- કંપની વોટિંગ રાઈટ્સ ગુમાવ્યા વિના રકમ એકત્રિત કરી શકે છે. મોટા પ્રોજડેક્ટ્સની ફંડિંગ કરવામાં સરળતા રહે છે અને કંપનીએ ઓપન ઓફર કે જબરદસ્તી ખરીદીનો ડર હોતો નથી.

ગુરુવારના રોજ ટાટા મોટર્સ DVR 1 ટકા વધીને 474 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. એક વર્ષમાં તે 100 ટકા વધ્યા છે.

શુક્રવારના રોજ ટાટા મોટર્સ DVR 1 ટકા વધીને 486.90 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. એક વર્ષમાં તે 100 ટકા વધ્યા છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.