આ યુવતી શેરીમાં બોર્ડ લઈને શોધી રહી છે પતિ!
'મારે પતિ જોઈએ છે' એવું બોર્ડ લગાવીને તે ફરે છે યુવતી
યુવતી કોઈપણ ચાની કિટલી કે ચાર રસ્તા પર બેનર સાથે ઊભી રહે છે.
એક સુંદર છોકરીને આ રીતે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
કેરોલિના ગીત્સ એક અમેરિકન બ્યૂટી ઇન્ફ્યુલન્સ છે.
આ યુવતીને ડેટિંગ એપ્સ અને મેટ્રિમોનિયલ જેવી વસ્તુઓ પર ભરોસો નથી.
5 ફૂટ 9 ઈંચ ઉંચી આ સુંદરી પોતાના માટે છોકરો શોધી રહી છે.
બેનર સાથે ઉભા રહેવા છતાં સપનાનો રાજકુમાર મળ્યો ન હતો.
અનેક છોકરાઓ સાથે વાત કરી, પણ તેની તલાશ પૂરી થઈ નહીં
કેરોલિના એક એવા છોકરાની જરૂર છે, જે દેખાવ અને વ્યવહારમાં સુંદર હોય
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...