કાળાભાઈએ બનાવી 'સોનાના ઈંડા'ની આમલેટ
આ ઓમેલેટ સ્વાદ પ્રેમીઓની સૌથી પ્રિય છે
આ ઓમેલેટ સ્વાદ પ્રેમીઓની સૌથી પ્રિય છે
અફીણ હાંડી ઓમેલેટ, પંજાબી સેન્ડવીચ ઓમેલેટ અને ગોલ્ડ ઓમેલેટ પણ અહીં ખૂબ પ્રખ્યાત છે.
આ "સોનાની ઓમલેટ" આજકાલ ખૂબ ચર્ચામાં છે.
સોનાવાળી ઓમલેટની કિંમત 200 રૂપિયા છે
ડુંગળી, લીલા મરચાં, ટામેટાં, કોથમીર, મીઠું અને કેટલાક સિક્રેટ મસાલા ઉમેરવામાં આવે છે.
અન્ય ઓમલેટ 60 થી 350 રૂપિયા સુધીની છે.
આ દુકાન સાંજે 4:00 PM થી 11:30 PM સુધી ખુલ્લી રહે છે
આ દુકાન મંગળવારે બંધ રહે છે
65 વર્ષથી ચાલે છે આ કાળુભાઈની દુકાન
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...