સરકાર બેરોજગારોના ખાતામાં નાખી રહી છે 3500 રૂપિયા, જાણી લો પૂરી માહિતી

સરકાર લોકો માટે સમય-સમય પર ઘણા પ્રકારની યોજનાઓ બહાર પાડે છે. 

આ યોજનાઓ દ્વારા તે દેશના ગરીબોની આર્થિક મદદ કરે છે. 

ઘણીવાર આવી યોજનાઓના નામ પર ખોટા મેસેજ વાયરલ થતા હોય છે. એવામાં આ મેસેજનું ફેક્ટ ચેક કરવું અનિવાર્ય છે.  

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હવે સોશિયલ મીડિયા પર બેરોજગારોને લઈને એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. 

આમાં કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર દેશના બેરોજગાર યુવાનોના ખાતમાં 3500 રૂપિયા નાખી રહી છે. 

PIBએ આ વાયરલ મેસેજ વિશે સાચી માહિતી આપી છે. 

PIBએ તેના ફેક્ટ ચેકમાં આ મેસેજને સંપૂર્ણ રીતે ખોટો જણાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.