લિસ્ટિંગ પર અપાર નફો કરાવી શકે આ કંપનીનો IPO

તેલંગણામાં હેડક્વાટર ધરાવતી આઝાદ એન્જિનિયરિંગનો આઈપીએ 22 ડિસેમ્બરના સબ્સક્રિપ્શન બાદ બંધ થયો હતો. 

740 કરોડ રૂપિયાના આ આઈપીઓ પર રોકાણ કરવા માટે લોકો તૂટી પડ્યા હતા. 

20થી 22 ડિસેમ્બરની વચ્ચે ખુલેલા આ આઈપીઓને કુલ 80.6 ગણાથી વધારે બિડ્સ મળી હતી. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

સૌથી વધારે QIBના ક્વોટામાં 179.66 ટકા, હાઈ નેટવર્થ ઈન્ડીવિઝ્યુઅલ્સ માટે આરક્ષિત હિસ્સામાં 87.55 ટકા, જ્યારે રિટેલ રોકાણકારોના ક્વોટામાં 23.71 ટકા બિડ્સ મળી હતી. 

કર્મચારીઓ માટે આરક્ષિત ક્વોટા 14.68 ટકા સબ્સક્રાઈબ થયો હતો. 

આજે પણ ગ્રે માર્કેટમાં કંપનીના શેર ધમાલ મચાવી રહ્યા છે, અનલિસ્ટેડ માર્કેટમાં આજે શેર 400 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. 

જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો કંપનીના શેર 924 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.