IPO હેઠળ માત્ર નવા શેર બહાર પાડવામાં આવશે. આ IPOમાં 8 સપ્ટેમ્બર સુધી રૂપિયા લગાવી શકાશે.
સબ્સક્રિપ્શન બાદ 13 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ કરવામાં આવશે. કંપનીના શેરોનું લિસ્ટિંગ BSE SME પર થશે.
બલ્ક પેકેજિંગ સોલ્યૂશન્સ કંપની તેના આઈપીઓમાં 7.2 લાખ શેરો દ્વારા 5.76 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.