33 ટકા ઉછળી શકે આ રેલવે શેર, જલ્દીથી લગાવી દેજો દાવ

રેલવે સેક્ટરની કંપની IRFCના શેરોમાં રોકાણકારો માટે પ્રોફિટ સર્જાય તેવો માહોલ બની રહ્યો છે.

IRFCના શેર તેની તાજેતરની રૂ. 200ના હાઇ લેવલથી 12 ટકા નીચે આવી ગયા છે. 

એક્ઝિટ પોલ એટલે કે 3 જૂનના રોજ કંપનીના શેર 200 રૂપિયા પર પહોંચી ગયા હતા. ત્યાર બાદ આ સ્ટોક ઘટીને 164 રૂપિયા પર આવી ગયો હતો. હવે તે રીકવરીની દિશામાં છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ટેક્નિકલ એનાલિસ્ટ માનસ જયસ્વાલે IRFCના શેરને હોલ્ડ કરવાની સલાહ આપી છે. તેમણે કંપની માટે 159 રૂપિયાનો સ્ટોપ લોસ નક્કી કર્યો છે.

જયસ્વાલનું કહેવું હતું કે, પહેલા ટાર્ગેટ 200 રૂપિયા હોઇ શકે છે. જો આ સ્ટોક 200 રૂપિયાનું લેવલ પાર કરી જાય છે, તો તે ઉપરની તરફ 235 રૂપિયાના લેવલ પર પહોંચી શકે છે. 

વર્ષ 2021માં IRFCનો પહેલો આઇપીઓ આવ્યો હતો અને તે લિસ્ટિંગના આગામી 3 વર્ષમાં અંડરપર્ફોર્મ રહ્યો છે. 

જોકે, 2023માં કંપનીના સ્ટોકનું પર્ફોમન્સ ખૂબ જ શાનદાર રહ્યું અને આ દરમિયાન કંપનીના શેરમાં લગભગ 3 ગણો વધારો જોવા મળ્યો છે. 

હાલની માર્કેટ પ્રાઇસ અનુસાર, IRFCનું માર્કેટ કેપિટલ 2.31 લાખ કરોડ રૂપિયા છે, જે નિફ્ટી 50ની ઘણી કંપનીઓથી પણ વધારે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.