ડિસેમ્બરમાં આ રાશિઓની ચમકશે કિસ્મત, આમણે રહેવું સતર્ક

ડિસેમ્બરના મહિનાને માગસર(ઉત્તર ભારત)નો મહિનો પણ કહેવાય છે.

આને ભગવાન કૃષ્ણનો મહિનો પણ કહેવામાં આવે છે.

ત્યાં જ આ મહિનામાં ઘણા મોટા ગ્રહ બીજી રાશિમાં ગોચર કરી રહ્યા છે.

આની સીધી અસર 12 રાશિઓ પર જોવા મળશે.

મેષ રાશિ વાળાનો મહિનો સ્વાસ્થ્ય અને વેપારની દ્રષ્ટિએ ખુબ શુભ રહેશે.

વૃષભ રાશિ માટે ડિસેમ્બરનો મહિનો ઉતાર-ચઢાવ ભર્યો રહેશે.

મિથુન રાશિમાં નોકરિયાત લોકો માટે પ્રમોશનનો યોગ છે.

સિંહ રાશિના અવિવાહિત જાતકો માટે વિવાહ યોગ છે.

કન્યા રાશિના લોકોનું આ મહિને સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)