60 વર્ષથી નથી સુતો આ માણસ!

24 કલાકમાં 6 થી 7 કલાકની ઉંઘ જરૂરી હોય છે. 

પરંતુ શું તમે એવા માણસ વિશે જાણો છો જે 60 વર્ષની સુતો જ નથી. 

વિયેતનામમાં રહેતા એક વ્યક્તિનું કહેવું છે કે તે 60 વર્ષથી જાગે છે. 

આ વ્યક્તિનું નામ થાઈનગોક છે અને તેમની ઉંમર 80 વર્ષ છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

થાઈ નગોકનું કહેવું છે કે 60 વર્ષ પહેલાં તેમને તાવ આવ્યો હતો.

જ્યારબાદથી ઈચ્છતા હોવા છતાં તે સુઈ નથી શક્યાં. 

ન સુવાના કારણે થાઈને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નથી કરવો પડ્યો.

આખો દિવસ થાઈ ખેતરમાં કામ કરે છે. 

રાત્રે થાઈ પોતાની ઘરેલું વાઇન બનાવવાનું કામ કરે છે.