ભારતમાં ફરવા માટેની સૌથી સુદર જગ્યાઓ
ભારત દુનિયાના સૌથી પ્રાચીન દેશોમાં ગણવામાં આવતો ખૂબ જ સુંદર દેશ છે.
ભારતમાં દુનિયાભરના લાખો લોકો ફરવા આવે છે.
ભારત પોતાના વિશાળ કિલ્લા અને મહેલોની સાથે-સાથે પ્રાકૃતિક સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
મનાલી ભારતના હિમાચલ પ્રદેશમાં સ્થિત ભારતના સૌથી પ્રસિદ્ધ અને સુંદર હિલ સ્ટેશન છે.
ચોતરફ પહાડોથી ઘેરાયેલો પ્રકૃતિના ખોળામાં રહેલું મૈસૂર ભારતનું સૌથી સુંદર પર્યટન સ્થળ છે.
હિમાલયની તળેટી પર સ્થિત ઋષિકેશ ભારતમાં પ્રમુખ પર્યટન સ્થળોમાં આવે છે.
ભારતના હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા ભારતના સૌથી પસંદીદા પર્યટન સ્થળમાંછી આવે છે. આ એક હિલ સ્ટેશન છે.
ગોવા સૌથી સુંદર અને આકર્ષક જગ્યામાંથી આવે છે જે પોતાની સુંદર સમુદ્ર તટો, કિલ્લા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
ભારતની રાજધાની દિલ્હી પર તમને ઘણાં ઐતિહાસિક કિલ્લા, મહેલ, સ્મારક અને પ્રાચીન મંદિર જોવા મળે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...