હીરા કરતા પણ મોંઘી છે આ શક્કરટેટી
તમે સામાન્ય શક્કરટેટી વિશે તો સાંભળ્યુ જ હશે.
દુનિયામાં એક એવી શક્કરટેટી છે. જેની કિંમત હીરા કરતા પણ વધારે છે.
આ મોંઘી શક્કરટેટીનું નામ યુબરી છે.
જાપાનમાં આ ફળની ખેતી અને હરાજી થાય છે.
યુબરી શક્કરટેટીની ખેતી માત્ર જાપાનમાં જ થાય છે. આ પાક જાપાનના હોક્કાડો ટાપુ પર આવેલા યુબરી શહેરમાં ઉગાડવામાં આવે છે.
યુબરી નગરમાં તેની ખેતી થવાના કારણે તેને યુબરી લેમન નામ આપવામાં આવ્યુ છે.
સૌથી નોંધપાત્ર વાત એ છે કે, યુબરી મેલોન વેચવામાં આવતા નથી. પરંતુ, તેની હરાજી કરવામાં આવે છે.
2022 માં, યુબરી લેમનની 20 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.
તે ખૂબ જ નાના વિસ્તારમાં ઉગાડવામાં આવે છે, તેની ઉપજ ઓછી છે અને તેથી તે એક મોંઘુ ફળ છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...