આ વૃક્ષ સામે સાપનું ઝેર પણ ફિક્કું પડે!

પ્રાણીઓની જેમ, વિશ્વમાં છોડ અને વૃક્ષોની ઘણી પ્રજાતિઓ છે.

તેમાંથી કેટલાક ફાયદાકારક છે અને કેટલાક નુકસાનકારક છે.

અહીં અમે તમને એવા જ કેટલાક વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ખતરનાક છે.

મેંશીનીલને વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ કહેવાય છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

જો કોઈ વ્યક્તિ આ ફળનો ટુકડો પણ ખાય તો તેનું મૃત્યુ થઈ શકે છે.

ખતરનાક વૃક્ષોની યાદીમાં સુસાઈડ ટ્રી પણ સામેલ છે.

Taxus baccata નામના ઝાડમાં 'વેકસીન' નામનું ઝેર જોવા મળે છે.

ડેડલી નાઈટશેડ નામના ઝાડમાં ટ્રોપીન અને સ્કોપોલમાઈન હોય છે.

આ એક એવું ઝેર છે જેના સંપર્કમાં આવવાથી શરીરમાં લકવો થઈ શકે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત