ફાર્મા કંપની લાવી કમાણીનો મોકો, 21 નવેમ્બરે લોન્ચ કરશે IPO

હિમાચલની ફાર્મા કંપની ઈનોવા કૈપટેબ 21 ડિસેમ્બરના રોજ તેનો આઈપીઓ લોન્ચ કરી રહી છે. 

ઈશ્યૂ માટે 426-448 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

કંપની ફિનિસ્ડ ડોઝ ફોર્મ્યુલેશન્સ બનાવે છે. આ આઈપીઓ દ્વારા 570 કરોડ એકત્રિત કરવાની મંજૂરી છે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

આઈપીઓ 26 ડિસેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. 

ઈશ્યૂમાં 320 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે અને 250 કરોડ રૂપિયાના શેરનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે. 

કંપનીના પ્રમોટર મનોજ કુમાર લોહારીવાલા અને તેમના ભાઈ વિનય કુમાર લોહારીવાલા OFSમાં 19.53 લાખ ઈક્વિટી શેર વેચશે. 

IPOમાં 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે, 15 ટકા ઉચ્ચ નેટવર્થ ધરાવતા રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. 

રોકાણકારો મિનિમમ 33 ઈક્વિટી શેરોના લોટમાં બિડ લગાવી શકે છે. 

આઈપીઓ માટે ICICI સિક્યોરિટીઝ અને JM ફાઈનાન્શિયલ બુક રનિંગ લીડ મેનેજર છે.

આઈપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.