મહેસાણાના યુવાને 10 વર્ષમાં એક લાખના ખર્ચે  બનાવ્યા 50 આલ્બમ

યશોદાનગરમાં રહેતા શિક્ષક વિક્રમભાઈ પરમારને નાનપણથી જ વૃક્ષો પ્રત્યે અલગ લગાવ છે, 

આ કારણથી તેમણે રજાઓના સમયનો સદઉપયોગ કરીને લોકોને પ્રકૃત્તિ તરફ પ્રેરવા માટે વનસ્પતિની પોથીઓ બનાવી છે.

આ પોથીઓમાં વનસ્પતિની 400થી વધુ જાતનો સમાવશે કરવામાં આવ્યો છે.

આ આલ્બમમાં અનેક લૂપ્ત થવાને આરે હોય, તેવી વનસ્પતિનો પણ સમાવેશ થાય છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

વિક્રમભાઈ પરમાર આ કામગીરી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે.

તેમણે પર્ણને સંપૂર્ણપણે ભેજ મુક્ત કરીને તેનું લેમિલેશન કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત ગુજરાતમાં ઉગતી વનસ્પતિના 2,143 જેટલા ફોટોગ્રાફનો સંગ્રહ કરીને 7 આલ્બમ વનસ્પતિના વૈજ્ઞાનિક નામ સાથે બનાવ્યા છે.

1,500થી વધારે પતંગિયા જે ભારતમાં જોવા મળે છે, તેના ફોટોગ્રાફ સાથેના 4 આલ્બમ બનાવ્યા છે.

છેલ્લા 10 વર્ષમાં 1 લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ 50થી વધારે આલ્બમ વિક્રમભાઈ દ્વારા બનાવવામાં આવ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...