Thick Brush Stroke

આ દિવસે ખતમ થઈ જશે દુનિયા!

Thick Brush Stroke

વૈજ્ઞાનિકોએ દુનિયાની તબાહીની સંભવિત તારીખ સામે મુકી છે.

Thick Brush Stroke

વિશાળ ઉલ્કા પૃથ્વી સાથે અથડાવાનો ભય છે.

Thick Brush Stroke

24 સપ્ટેમ્બર, 2182ના રોજ પૃથ્વી પર આવી શકે છે ભયાનક આપત્તિ

MORE  NEWS...

છેલ્લા 54 વર્ષથી અહીં બિરાજે છે ગાંધીનગર ચા રાજા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી, એક એકરમાંથી 1.5ની લાખની કમાણી

ખેડૂતનો આ દેશી જુગાડ; વધારશે મગફળીનું ઉત્પાદન

Thick Brush Stroke

ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સી નાસા તેને ટાળવાનો પ્રયાસ કરે છે.

Thick Brush Stroke

7 વર્ષથી બેનૂ ઉલ્કાપિંડનો રસ્તો બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Thick Brush Stroke

250 ગ્રામના ઉલ્કાના ટુકડાને લઈને રિસર્ચ થઈ રહી છે. 

Thick Brush Stroke

1 માઈલ પહોળા ઉલ્કાની શક્તિ 22 એટમ બોમ્બ કરતા વધુ છે.

Thick Brush Stroke

ઉલ્કાપિંડને ધરતીથી અઠડાવવામાં 1750માંથી 1નો ચાન્સ છે.

Thick Brush Stroke

ડાયનોસોર્સને તબાહ કરનાર એસ્ટેરૉયડ 6 માઇલ પહોળો હતો.

MORE  NEWS...

માત્ર આ કામ કરશો તો ડીપ્રેશન થઈ જશે દૂર

સંગીતનો આવો દુર્લભ ખજાનો તમે ક્યારેય નહીં જોયો હોય

વિપક્ષના નેતાઓ પણ પીવે છે આ 'મોદીની ચા', આવી છે વિશેષતા