રોજ નાળિયેર પાણી પીવાના જાદુઇ ફાયદા, અસર જોઇને ચોંકી જશો
જો તમે દરરોજ નાળિયેર પાણી પીવો છો તે ફાયદાકારક છે.
નાળિયેર પાણીમાં 94 ટકા પાણી અને ખૂબ જ ઓછુ ફેટ હોય છે.
તેમાં મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ઘણા મહત્ત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.
એક કપ નાળિયેર પાણી એટલે કે આશરે 240 મિલીલીટરમાં 60 કેલરી હોય છે.
આ ઉપરાંત, નાળિયેર પાણીમાં એન્ટીઓક્સિડેંટ હોય છે.
નાળિયેર પાણી ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરી શકે છે.