ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ વચ્ચેનો તફાવત બહુ ઓછા લોકો જાણે છે.

ડેબિટ અને એટીએમમાં ​​ઘણો તફાવત છે. આ અંગે જાગૃત રહેવું જરૂરી છે.

ATM કાર્ડથી તમે એટીએમમાં ​​જ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

એટીએમ કાર્ડ પર કોઈપણ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી.

ATM કાર્ડના દ્વારા તમે કોઈ અન્ય બેંકના એટીએમથી પૈસા ઉપાડી શકતા નથી.

તમને એટીએમ કાર્ડ પર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ નથી મળતી.

ડેબિટ કાર્ડથી તમે ગમે ત્યાં પેમેન્ટ કરી શકો છો.

તેના દ્વારા તમે ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવી શકો છો.

તેની મદદથી તમે કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.