ધરતી પર હાજર છે 'સ્વર્ગનો દ્વાર',  જ્યાંથી પરત ફરવા નથી માંગતુ કોઈ!

આપણે બધાએ સ્વર્ગ અને નર્ક વિશે સાંભળ્યું જ હશે, પરંતુ તે ક્યાં છે તે કોઈને ખબર નથી.

આ પૃથ્વી પર ચોક્કસપણે એક જગ્યા છે જેને 'સ્વર્ગનો દરવાજો' કહેવામાં આવે છે.

અહીં એકવાર કોઈ જાય પછી તેઓ પરત ફરવા નથી માંગતા.

આ 'સ્વર્ગનો દરવાજો' ચીનના હુનાન પ્રાંતના ઝાંગજિયાજીના તિયાનમેનમાં છે.

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી

તિયાનમેન માઉન્ટેન નેશનલ પાર્કમાં હાજર એક પર્વતને 'હેવન્સ ગેટ માઉન્ટેન' કહેવામાં આવે છે.

આ પર્વત પર એક 'દિવ્ય પ્રવેશદ્વાર' છે, જ્યાં સુધી પહોંચવા માટે લોકોને 999 સીઢી ચઢવી પડે છે. 

પ્રવાસીઓ અહીં પહોંચવા માટે કેબલ કારનો પણ ઉપયોગ કરી શકે છે.

આ ઉપરાંત રસ્તાઓ અને કાચના સ્કાયવોક દ્વારા પણ  પહોંચી શકાય છે.

આ ગુફા લગભગ 430 ફૂટ ઊંચી અને 190 ફૂટ પહોળી છે.

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'?