Floral Pattern
Floral Pattern
વરસાદમાં
સાવધાન
રહો! બાકી..
Floral Pattern
Floral Pattern
સમગ્ર ગુજરાતમાં વરસાદ
અવિરત જોવા મળી રહ્યો છે.
Floral Pattern
Floral Pattern
જેના કારણે વરસાદી રોગો પણ વધી રહ્યા છે.
Floral Pattern
Floral Pattern
ચોમાસામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે.
Floral Pattern
Floral Pattern
વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન વરસાદની મોસમમાં ઝડપથી ફેલાઈ જાય છે.
Floral Pattern
Floral Pattern
વરસાદની સિઝનમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે જેના કારણે મચ્છરોની ઉત્પત્તિ થાય છે.
Floral Pattern
Floral Pattern
મચ્છરોના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવાનું જોખમ વધે છે.
Floral Pattern
Floral Pattern
ગંદુ પાણી પીવાથી ટાઈફોઈડ, ઝાડા, વાયરલ તાવ અને શરદીના કેસ પણ વધે છે.
Floral Pattern
Floral Pattern
આ ચોમાસાની સિઝનમાં જંક ફૂડથી અંતર દૂર રહેવું જોઈએ.
Floral Pattern
Floral Pattern
વરસાદની ઋતુમાં આદુ, લસણ અને લીંબુ અને લીલા શાકભાજી અને શાકાહારી ખોરાક લેવો જોઈએ.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...