આ રોટલીથી સુગર લેવલ થશે કંટ્રોલ
દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
ડાયાબિટીસ ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ખાણીપીણીને કારણે થાય છે.
સુગર લેવલ કંટ્રોલ ન રહે તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
અમુક અનાજથી બનેલી રોટલીના સેવનથી સુગર કંટ્રોલમાં રહે છે.
ફાઈબર યુક્ત રાગીના લોટની રોટલી ખાવાથી સુગર કંટ્રોલમાં રહે છે.
રાજગરાથી બનેલી રોટલી ખાવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે.
ફાઈબર યુક્ત જઉંની રોટલી પણ ડાયાહબિટીસના દર્દી માટે ફાયદાકારક હોય છે.
ચણાંના લોટથી બનેલી રોટલીના સેવનથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનું જોખમ ઓછું રહે છે.
આ સામાન્ય જાણકારી છે, તેને અપનાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લો.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...