આ 5 હર્બલ ટી ડાયાબિટીસ માટે ખૂબ જ અસરકારક હોય છે, બ્લડ શુગર રહેશે નિયંત્રણમાં!

ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. દરરોજ 2 કપ ગ્રીન ટી પીવાથી 4 ટકા સુધી જોખીમ ઘટે છે.

તેના પાંદડાના ઇથેનોલ અર્કમાં ડાયાબિટીસ વિરોધી ગુણો છે, જે ડાયાબિટીસની સમસ્યાને રોકવા અને રાહત આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

દરરોજ બ્લેક ટી પીવાથી બ્લડ શુગર લેવલમાં બ્લડ શુગરમાં સુધારો થાય છે અને તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

તજની ચાનો નિયમિત રીતે તજની ચાનું સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. સાથે જ તજની ચા હાર્ટને પણ હેલ્દી રાખે છે.

કેમોમાઈલ ટી બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. કેમોમાઈલ ટી માં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. કેમોમાઈલ ટી સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે.