પીરિયડ્સના હેવી ફ્લોમાં રાહત આપશે આ 5 ઘરેલુ ઉપાય

ઘણીવાર પીરિયડ્સના હેવી ફ્લોમાં ઉઠવા-બેસવાનું મુશ્કેલ થઇ જાય છે. 

આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા ઉપાય કરે છે. 

કેટલાંક સરળ ઘરેલુ ઉપાય તેને રોકવામાં તમારી મદદ કરી શકે છે. 

MORE  NEWS...

માથા પર ટાલ દેખાય છે? એલોવેરામાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો, તરત દેખાશે અસર

ડાયાબિટીસના દર્દી રોજ સવારે વાસી મોઢે ખાય આ 5 ફળ, કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

પ્લાસ્ટિકની ખુરશી પર લાગેલા ગંદા ડાઘ આ વસ્તુથી સાફ કરો, એકદમ ચકાચક થઇ જશે

ડો. સ્નેહા બઠલા મુખીએ જણાવ્યું કે, આદુનું સેવન અસરકારક છે. 

આદુનો રસ, મધ હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાથી આરામ મળશે. 

1 ગ્લાસ પાણીમાં 2 ચમચી આખા ધાણા ઉકાળીને મધ નાંખીને પીવો.

2 કપ પાણીમાં 1 ચમચી વરિયાળી ઉકાળો, ગાળીને તેને હુંફાળું જ પીવો.

બે કપ પાણીમાં 50 ગ્રામ અશોકની છાલ ઉકાળીને દિવસમાં 2-3 વાર પીવો.

તજનું હુંફાળુ પાણી હેવી ફ્લો રોકવામાં કારગર છે. 

MORE  NEWS...

કબજિયાતમાં આ મામૂલી નુસખો અજમાવો, સવારે પેટ થઇ જશે સાફ

વાળ ખરવાનું બિલકુલ બંધ થઇ જશે, આ લીલા પાનનું હેર માસ્ક બનાવીને લગાવો

દવા લેવાની જરૂર નથી! શિયાળામાં શરદી-ઉધરસ અને તાવથી બચાવશે આ 5 રૂપિયાનું ફળ