રતન ટાટાની આ 5 વાતો ગાંઠ બાંધી લો, નવા વર્ષે અમીર બની જશો

આજે રતન ટાટાનો જન્મ દિવસ છે. 28 ડિસેમ્બર 1937ના રોજ તેમનો જન્મ થયો હતો. હવે તેઓ 86 વર્ષના થઈ ગયા છે. 

સફળ થવાની રીત- જો તમે રતન ટાટાના જન્મ દિવસ પર અમીર બનવા અને સફળ થવા માંગો છો, તો આ સ્ટોરી તમારા માટે છે. 

શીખવાનો જુસ્સો- રતન ટાટાનું માનવું છે કે, વ્યક્તિએ દરેક ઉંમરે શીખવાનું ચાલું રાખવું જોઈએ. તેનાથી બહુ જ સફળતા હાંસિલ કરી શકાય છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

પોઝિટિવ બનો- તેમનું માનવું છે કે, વ્યક્તિએ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. તેનાથી દરેક વસ્તુ વ્યવસ્થિત બની જાય છે. 

ગ્રાહકને ભગવાન માનો- બિઝનેસની દુનિયા સાથે જોડાયેલા લોકોને તેઓ ગ્રાહકને ભગવાન માનવાની સલાહ આપે છે.

નવું કરવાથી ગભરાશો નહીં- રતન ટાટા હંમેશાથી ઈનોવેશનને સપોર્ટ કરતા આવ્યા છે. તેઓ કહે છે કે, માણસે ક્યારેય કંઈક નવું કરવાથી પાછળ ન હટવું જોઈએ. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.