શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવતા આ 6 વસ્તુઓ, નહીંતર થઇ જશે અનર્થ 

ભગવાન શિવના શિવલિંગની પૂજા કરતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

દેવઘરના જ્યોતિષ પાસે જાણીએ કે કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ન ચઢાવવી જોઈએ.

એમણે જણાવ્યું કે કેતકીના ફૂલ ભગવાન શિવને ક્યારેય અર્પણ ન કરવા જોઈએ.

MORE  NEWS...

2024માં શનિ ચાલશે તાંબાના પાયા પર, આ રાશિઓની ચાંદી જ ચાંદી, ચારે બાજુથી થશે લાભ

2024ની શરૂઆત શત્રુ ગ્રહ સૂર્ય અને રાહુ આવશે સાથે, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન

9 ગ્રહોને શાંત કરવા માટે છે આ રામબાણ ઉપાય, બદલાઈ જશે કિસ્મત

ભગવાન શિવ પર ભૂલથી પણ તુલસી ન ચઢાવવી જોઈએ.

કથા અનુસાર, તુલસીના પતિનું ભગવાન શિવે વધ કર્યું હતું.

આ ઉપરાંત ભગવાન શિવની પૂજામાં શંખનો પ્રયોગ કરવામાં આવતો નથી.

કારણ કે શંખચૂડ નામનો રાક્ષસનો વધ ભગવાન શિવે કર્યો હતો.

ભગવાન શિવના શિવલિંગ પર ચોખા અર્પણ કરતી સમયે ધ્યાન રાખો કે આ ચોખા તૂટેલા ન હોય

નાળિયેર પાણીને ભગવાન શિવ પર ચઢાવવું જોઈએ નહિ.

ભગવાન ભોળાનાથના શિવલિંગ પર સિંદૂર અર્પણ કરવું જોઈએ નહિ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)