આ જાનવર જીવનમાં ક્યારેય નથી પીતું પાણી!

આ જીવ ઉંદરોની એક પ્રજાતિ છે.

જે પાણી પીધાં વિના પોતાનું જીવન વિતાવે છે. 

તેનું નામ કાંગારૂ રેટ છે.

આ પ્રજાતિ નોર્થ અમેરિકાના રણ વિસ્તારમાં જોવા મળે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

કાંગારૂ રેટ રણમાં જોવા મળે છે.

રેતી અને આકરી ગરમીમાં પણ આ જાનવર પાણી નથી પીતું.

એટલું જ નહીં તેના શરીરમાં ભારે માત્રામાં પાણી હોય છે. 

જેનાં કારણે બીજા જાનવર તેને મારીને ખાઈ જાય છે. 

જોવામાં પણ આ નાનાં કાંગારૂ જેવું જ દેખાય છે. 

એટલું જ નહીં કાંગારૂની જેમ આ ઉંદર કૂદકા મારવામાં પણ માહેર છે. 