અનલિમિટેડ રજાઓ

આ કંપનીઓ આપે છે

Burst with Arrow
Curved Arrow
Green Leaf Shape

લિંક્ડઈન પોતાની ફ્લેક્સિબલ લીવ પોલિસી માટે જાણીતી કંપની છે.

2015થી અહીંના કર્મચારીઓ પાસે અનલિમિટેડ રજાઓનો વિકલ્પ છે.

એવરનોટ પણ પોતાના કર્મચારીઓને અગણિત રજાઓ આપે છે. 

આ કંપની એમ્પલોઈને વેકેશન માટે 1000 ડૉલરનું ટ્રાવેલ બજેટ આપે છે. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

ગિટહબ કર્મચારીોને ફેમિલી લીવ, બીમાર થવા પર ફરવાની અનલિમિટેડ રજાઓ આપે છે.

કંપની માને છે કે તેના કર્મચારીઓ તેના સ્ટેક હોલ્ડર્સ છે. 

ગ્લાસડોર પણ પોતાની વેકેશન પોલિસી માટે જાણીતી કંપની છે.

આ કંપનીમાં કર્મચારીઓ ઈચ્છે તેટલા દિવસની રજા લઈ શકે છે. 

કલાક પ્રમાણે કામ કરનારા કર્મચારીઓને 3 અઠવાડિયાની પેઈડ લીવ મળે છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે