દુનિયાની સૌથી ખતરનાક મહિલા સિરિયલ કિલર

Tilted Brush Stroke

અમેલિયા ડાયર ઈંગ્લેન્ડમાં બાળકોની સંભાળ રાખીને પોતાનું જીવન પસાર કરતી હતી. પરંતુ તેણે 400 બાળકોની હત્યા કરી હતી. આ રહસ્ય ખુલતા 30 વર્ષ લાગ્યા હતા.

Tilted Brush Stroke

એલીન વુર્નોસે એક વર્ષમાં 7ની હત્યા કરી હતી. વુર્નોસે લાંબા સમય સુધી દેહવેપારમાં જીવન વિતાવ્યું હતું, પરંતુ 1989માં તેણે એક ગ્રાહકની હત્યા કરી અને લૂટ શરુ કરી દીધી હતી. 

Tilted Brush Stroke

મેરી બેલ માત્ર 10 વર્ષની હતી ત્યારે પહેલી હત્યા કરી હતી. ઈંગ્લેન્ડમાં તેણે એક ચાર વર્ષના બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી. તેણે ઘણાં બાળકોની હત્યા કરી અને તેમનું માંસ કાતરથી કાપતી હતી. 

Tilted Brush Stroke

એલિઝાબેથ બાથરીને સૌથી ક્રૂર હત્યારી કહેવામાં આવે છે. 1590 અને 1610 વચ્ચે તેણે મહેલમાં 650 છોકરીઓ અને યુવતીઓને ત્રાસ આપ્યો અને તેમની હત્યા કરી નાખી હતી. 

Tilted Brush Stroke

જુઆના બૈરાઝા એક મેક્સિકન પહેલવાન હતી. તેને 'ધ સાઈલેન્ટ લેડી'ના નામથી ઓળખવામાં આવતી હતી. પરંતુ અચાનક સિરિયલ કિલર બની ગઈ અને નબળી વૃદ્ધ મહિલાઓની હત્યા કરવા લાગી. તેણે 16 લોકોની હત્યા કરી હતી. 

Tilted Brush Stroke

જુઆના બૈરાઝા એક મેક્સિકન પહેલવાન હતી. તેને 'ધ સાઈલેન્ટ લેડી'ના નામથી ઓળખવામાં આવતી હતી. પરંતુ અચાનક સિરિયલ કિલર બની ગઈ અને નબળી વૃદ્ધ મહિલાઓની હત્યા કરવા લાગી. તેણે 16 લોકોની હત્યા કરી હતી. 

Tilted Brush Stroke

જેન ટોપ્પન એક નર્સ હતી. તેનું નામ પણ ખતરનાક કિલરમાં સામેલ છે. તેણે મોટા ભાગે નબળા વૃદ્ધ દર્દીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. તેણે ઓછામાં ઓછા 31 લોકોની હત્યા કરી નાખી હતી. 

Tilted Brush Stroke

ગિગ્લિંગ ગ્રૈની નામની જાણીતી નૈની ડોસે 1920 અને 1950ના દાયકા વચ્ચે પોતાના 5માંથી 4 પતિઓની હત્યા કરી હતી. તેણે પોતાના બે બાળકો, બે બહેન, પોતાની મા, બે પૌત્રો અને એક સાસુની હત્યા કરી હતી. 

Tilted Brush Stroke

પહેલી બ્રિટિશ સિરિયલ કિલર મનાી મેરી એન કૉટને લગભગ 21 લોકોને ઝેર આપી દીધું હતું. તેના ગુના માટે 1873માં ફાંસી પર લટકાવી દેવામાં આવી હતી. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો