100 રુપિયાથી સસ્તા આ શેર્સમાં થઈ શકે ધોમ કમાણી

જો તમે શેરબજારમાં કમાણી કરવા માગો છો તો જરૂર મલ્ટિબેગરની શોધમાં હશો.

આજે તેમને એવા શેર્સ વિશે જણાવી રહ્યા છીએ જે 100 રુપિયાથી સસ્તા થે પણ કમાણી બેફામ કરાવી શકે છે.

ભારતીય રેલવેનો આ સ્ટોક અત્યાર સુધીમાં તગડો નફો આપી ચૂક્યો છે. 25 રુપિયાથી શરુ કરીને તે 76.50 રુપિયા સુધી પહોંચ્યો છે.

IRFC

MORE  NEWS...

આ તો ગજબ થઈ ગયો! હવામાં બટેટાંની ખેતી

30 રુપિયાના શેરે 3 જ વર્ષમાં 1 લાખના 7 લાખ બનાવ્યા

હાલમાં જ માર્કેટમાં લિસ્ટ થયેલા રેન્યુએબલ એનર્જી ક્ષેત્રના શેર 3 જ સપ્તાહમાં રોકાણકારોને માલામાલ કર્યા છે. 70 રુપિયાનો સ્ટોક આગામી સમયમાં વધું તગડું રિટર્ન આપશે.

IREDA

હાઉસિંગ ડેવલોપમેન્ટનો આ શેર આગામી દિવસોમાં તગડું રિટર્ન આપશે. જો તમે શેરબજારમાં કમાણી કરવા માગો છો તો તેમાં રુપિયા લગાવી શકો છો.

HUDCO

એનર્જી સેક્ટરનો વધુ એક શેર આગામી સમયમાં તગડી કમાણી કરાવી શકે છે. આ શેરે પાછલા 6 મહિમાં રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

Suzlon

સ્ટીલ ઓથોરિટીનો આ શેરે સારું એવું પર્ફોરન્સ આપતાં રોકાણકારોને માલામાલ કર્યા છે. સરકારના અનેક ઓર્ડર આ કંપની પાસે છે તેવામાં તેમાં રોકણ કરવું એક ફાયદાનો સોદો છે.

SAIL

જોકે આ તમામ શેર્સ નાના હોવાથી તેમાં જેટલી કમાણીની શક્યતા રહેલી છે તેટલો જ નુકસાનીનો ભય પણ રહેલો છે. જેથી રોકાણ સમજી વિચારીને કરવું જોઈએ.

MORE  NEWS...

શેરબજારમાં તોફાની તેજી! ઈતિહાસમાં પહેલીવાર સેન્સેક્સ 70 હજારને પાર

'ગોરિલ્લાથી કિંગ કોંગ' શેરબજારમાં અપનાવશો આ સ્ટ્રેટેજી તો ક્યારેય નુકસાનીનો વારો નહીં આવે

મોંઘો માલ સસ્તામાં! ફર્નીચરથી લઈને ફોન... Amazonની આ 5 ટ્રિક અપાવશે સૌથી વધુ ફાયદો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.