આ 4 કારણથી ઘટે છે શેરબજાર, કોઈ ધ્યાન નથી આપતું

હંમેશા લોકોની ફરિયાદ રહે છે કે, અમે રૂપિયા લગાવ્યા અને શેરબજાર નીચે પડી ગયું.

શેર ખરીદ્યા બાદ થતા નુકસાનના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. 

શું તમે ક્યારેય આ વાતનો અંદાજો લગાવ્યો છે કે, માર્કેટ ક્યારે ઘટે છે?

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હંમેશા મોટા રોકાણકારોને આ વિશે પહેલાથી જ અંદાજ આવી જાય છે. 

શેરબજાર ઘટવાના મુખ્ય 4 કારણ છે. 

ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી, અમેરિકન બોન્ડ યીલ્ડમાં તેજી આવવાથી પણ બજારમાં ઘટાડો આવી શકે છે. 

ડોલરના વધતા ભાવ અને સોનાના ભાવમાં તેજી પણ બજારમાં ઘટાડો આવવા માટે જવાબદાર છે. 

આ 4 વસ્તુઓના ભાવ વધવાથી શેરબજારમાં ઘટાડો આવવાની શક્યતા રહે છે. 

આ ઉપરાંત અન્ય ગ્લોબલ અને ઘરેલૂ ઘટનાઓ પણ બજાર પર અસર કરે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.