ઘરે કુંડામાં ઉગાડી દો કોથમીર રુપિયાની બચત સાથે હેલ્થના ફાયદા 

ઘરે ઉગાડવામાં આવેલી કોથમીર રસોઈ માટે તાજી, સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે.

ઘરે કોથમીર ઉગાડવી તે નિયમિતપણે ખરીદવા કરતાં વધુ કોસ્ટ ઈફેક્ટિવ છે.

આ સાથે તમે ખાતરી કરી શકો છો કે તમારી કોથમીર જંતુનાશક મુક્ત છે અને ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવી છે.

MORE  NEWS...

નેધરલેન્ડ્સ વિરુદ્ધ કેમ 9 ખેલાડીઓએ કરી બોલિંગ? આખરે રોહિત શર્માએ કહ્યું આની પાછળનું સાચું સિક્રેટ

CNGમાં ઓટોમેટિક કાર્સ કેમ નથી હોતી? 

ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ વાપરતાં હોવ તો આ બે વસ્તું જીવની જેમ સાચવીને ગુપ્ત રાખજો, નહીંતર ધંધે લાગી જશો

તમારા ઘરમાં જ કોથમીર હોય તો તમારે જ્યારે જોઈએ ત્યારે ફ્રેશ મેળવી શકો છો.

તેમજ જ્યારે કોથમીર એકદમ તાજી અને ખીલેલી હોય ત્યારે તેને તોડીને વધુ સારો ટેસ્ટ અને સુગંધ મેળવી શકો.

કોથમીર પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે અને તાજી ખાવામાં આવે ત્યારે વિવિધ સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે.

કોથમીર ઉગાડવી તે ઘરમાં ગાર્ડનિંગ કરવા માગતાં લોકો માટે સૌથી સહેલું કામ છે.

MORE  NEWS...

વિદેશમાં વસવું છે? '27 લાખ રુપિયા લઈ લો અને અહીં વસી જાવ'

કોઈ પણ જગ્યામાં ઉગી જશે આ ઝાડ, 4 વર્ષમાં 40 લાખની કમાણી

આ ખેતીમાં ત્રણ પેઢી તો બેઠાં બેઠાં ખાય જ! બાપા ઉગાડે તો દીકરો અને પૌત્ર 70 વર્ષ સુધી બેઠાં બેઠાં કરોડો કમાય