દારૂ શરીરને પોષક તત્વોથી વંચિત કરે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે.
યોગ્ય ઊંઘ ન લેવાના કારણે તણાવ વધે છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે.
ખૂબ જ ઝડપથી વજન ઓછું કરવાના ચક્કરમાં પોષણની ઉણપ સર્જાય છે, જે વાળ ખરવાનું કારણ બને છે.
થાયરૉઇડ, પીસીઓએસ બાદ હાર્મોનલ ચેન્જ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.
અમુક દવાઓ, એલોપેસિયા અને ખોપડીની બીમારીના કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.
ઘણીવાર વાળ ખરવાની સમસ્યા આનુવંશિક પણ હોય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.